Dhuni Re Dhakhavi
![]() |
Dhuni Re Dhakhavi |
SONG : Dhuni Re Dhakhavi
MOVIE : Jesal
Toral
SINGER : Mahendra Kapoor & Chorus
MUSIC DIRECTOR : Avinash Vyas
Dhuni Re Dhakhavi
Dhuni Re Dhakavi Beli,
Ame Tara Naam Ni..
Harina A Naam Ni Re,
Aakhna A Dhamni..
Dhuni Re
Dhakavi...
Bhulo Re Padyo
Re Hansho,
Aangane Udi
Ne Aavyo,
Tan-Man Thi
Tar Chhodayo,
Marg Marg
Athdayo..
He Gum Na
Pade Re,
Ane Thakur
Tara Naam Ni...
Dhuni Re
Dhakavi...
Kone Re
Kajere Jivda,
Zankna Tane
Re Lagi,
Kone Re
Vatyu Jota,
Bhavni Aa
Bhavat Bhagi,
He ..
Tarshyu Re
Jagi Jivne,
Bhakti Kera
Jam Ni..
Dhuni Re
Dhakavi...
Dhuni Re
Dhakavi Beli,
Ame Tara
Naam Ni,
Harina A
Naam Ni Re,
Aakhna A
Dhamni..
lyrics of
"Lag Ja Gale - Lata Mangeshkar"
Dhuni Re Dhakhavi
ધૂણી રે ધખાવી બેલી,
અમે તારા નામની,
હરીના એ નામની રે,
અલખના એ ધામની ...
ધૂણી રે ધખાવી ..
ભૂલો રે પડ્યો રે હંસો
આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો,
મારગ મારગ અથડાયો
હે..
ગમ ના પડે રે એને
ઠાકુર તારા નામની ...
ધૂણી રે ધખાવી...
કોને રે કાજે રે જીવડા
ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા
ભવની આ ભાવટ ભાગી
હે
તરસ્યું રે જાગી જીવને
ભક્તિ કેરા જામની ...
ધૂણી રે ધખાવી...
ધૂણી રે ધખાવી બેલી
અમે તારા નામની
હરીના એ નામની રે
અલખના એ ધામની ...
ધૂણી રે ધખાવી ...
Awesome song and mind blowing lyrics
ReplyDelete